જો મિત્રો તમે સોનુ ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે આ ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆતમાં સોનાની કિંમત નરમાઈ સાથે થઈ હતી પરંતુ લાંબા સમય પછી સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે અને સાથે સાથે ચાંદીના ભાવમાં તેજીનો દોર યથાવત છે.
મિત્રો જો વાત કરવામાં આવે તો આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસ એટલે કે બુધવારે સોનુ 75 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 62190 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે શનિવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાની કિંમત 53 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 58471 22 ગ્રામ પર બંધ થઈ હતી.
બીજી તરફ બુધવારે ચાંદીના ભાવમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે મંગળવારે ચાંદી 388 રૂપિયા મોંઘી થઈ હતી અને 71960 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી અને આ પહેલા પણ શુક્રવારના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 184 રૂપિયા વધ્યો હતો.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment