ડાયરેક્ટ 4900 નો ઘટાડો..! ઘણા સમય બાદ સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જલ્દીથી જાણો સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ…

જો મિત્રો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજરોજ અમે સોના કે ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે આજે વધારો થયો છે કે ઘટાડો તેની વિશે સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ તો જલદીથી જાણું 22 કેરેટ અને 24 કેરેટ ઉપરાંત ચાંદીનો શું ભાવ છે.

આજરોજ પાંચ એપ્રિલ 2024 ને શુક્રવારનો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 450 રૂપિયાના ઘટાડા સાથે સોનુ 64,200 ની સપાટીએ પહોંચ્યું છે. આપને સાથે સાથે જણાવી દઈએ કે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 gm 490 ના ઘટાડા સાથે સોનુ 70,030 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

જો મિત્રો આમ વાત કરવામાં આવે તો એક કિલો જો મિત્રો આમ વાત કરવામાં આવે તો 100 ગ્રામ સોનાના ભાવમાં 4900 નું 24 કેરેટ ઘટાડો થયો છે.હવે આપણે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો આજ તારીખ છે પાંચ એપ્રિલ 2024 ને શુક્રવાર અને આજરોજ ચાંદીના ભાવ પણ સોનાની જેમ ઘટ્યા છે

અને ચાંદી હવે 300 ના ઘટાડા સાથે પ્રતિ કિલો ચાંદી 81700 રૂપિયા છે. હવે મિત્રો વાત કરવામાં આવે તો જીવનમાં ક્યારેય ધાર્યું પણ નહોતું કે સોનું 70 હજારની સપાટી અને ચાંદી 80,000 ની સપાટી વટ છે પરંતુ આગામી સમયમાં લાખ રૂપિયાની સપાટીએ વટે તેવી પણ સંભાવના છે તો તમારી પાસે પૈસા પડ્યા હોય તો સોના ચાંદીમાં રોકાણ કરી શકો છો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*