તો મિત્રો તમે પણ સોની ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે કારણ કે આ ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમતમાં નરમાઈ સાથે થઈ હતી પરંતુ સતત ચોથા દિવસે સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો છે અને હાલમાં ચાંદીના ભાવમાં પણ ભાવમાં ફેરફાર થઈ રહ્યો છે
ત્યારે ચાલો આજે સોનાનો અને ચાંદીનો ભાવ શું છે તેના પર આપણે નજર કરીએ.આ ટ્રેડિંગ અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે આજરોજ ગુરૂવારના રોજ સોનું 150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 64545 રૂપિયા નોંધાયો હતો જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે બુધવારે સોનાનો ભાવ 50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને
64395 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.ગુરુવારે ચાંદીમાં 700 રૂપિયા ના ઘટાડા સાથે 74500 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. આ પહેલા બુધવારે ચાંદી 700 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 74500 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment