‘ કોરોના જેવું કંઈ છે જ નહીં,માત્ર નામનું માત્ર કોરોના છે’, ભાજપના આ ધારાસભ્યોએ આપ્યું મોટું નિવેદન

266

વાઘોડિયા ભાજપના ધારાસભ્ય શ્રી મધુ વાસ્તવને કોરોના થતા હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે તેમને હોસ્પિટલમાંથી સંદેશ આપ્યો હતો અને પોતાની તબિયત સુધારો હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એ હોસ્પિટલમાંથી સંદેશ આપ્યો હતો કે મધુ શ્રીવાસ્તવ પુત્ર દીપક શ્રીવાસ્તવ ફેસબૂક પર વિડીયો પોસ્ટ કર્યો હતો.

મધુ શ્રીવાસ્તવ નિવેદન આપ્યું છે કે,કોરોના થયા બાદમાં હાલ માં મારી તબિયત સુધારા પર છે. કોરોના જેવું કંઈ છે જ નહીં, માત્ર નામનો કોરોના જ છે. હું બાહુબલી છું અને બાહુબલી જ રહેવાનું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!