ગુજરાતમાં વરસાદ ને લઈને શક્યતાઓ નહીંવત, ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ જોવી પડશે…

110

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાથે વરસાદી માહોલ જામ્યો છે પરંતુ આગામી સમયમાં વરસાદ નહીવત થઇ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના અંતમાં સારો એવો વરસાદ પડશે પરંતુ હાલમાં તો વરસાદની કોઈ સિસ્ટમ ન હોવાના કારણે હાલમાં વરસાદ

વરસાદની શક્યતા ઓછી રહેશે. ક્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદી માહોલ જામે છે. ઉપરાંત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે.

જો ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં હજુ વરસાદે સામાન્ય જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કેટલો વરસાદ જોઈએ કેટલો વરસાદ પડ્યો નથી.

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 22.55 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં વાત કરીએ તો 12 ઇંચ વરસાદ સાથે મોસમનો 36% વરસાદ નોંધાયો છે.

આ વર્ષની સરખામણીમાં ગયા વર્ષે 5 ઓગસ્ટ સુધીમાં 14 સાથે મોસમનો 41 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો પરંતુ આ વર્ષે વરસાદ નું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં હજુ પણ 7 ટકા વરસાદ ઓછો નોંધાયો છે.

આ ઉપરાંત અત્યાર સુધીમાં કચ્છમાં 5.51 ઈચ્છા સાથે મોસમનો 31.61 ટકા વરસાદ નોંધાયો છે, ઉત્તર ગુજરાતમાં 8.70 એ જ સાથે મોસમનો 30.78 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં 22.55 એ જ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!