ગુજરાતમાં અનેક ચમત્કારી મંદિરો આવેલા છે અને તમે ઘણા ચમત્કારી મંદિરો વિશે સોશિયલ મળ્યા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે ગુજરાતમાં આવેલા એક ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. અહીં મંદિરમાં લપસિયા ખાવાથી હરસ-મસા અને વર્ષો જૂની પથરી મટી જાય છે.
View this post on Instagram
દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે અને અહીં માતાજીની માનતા પણ માને છે. કહેવાય છે કે માનતા પૂરી થયા બાદ ભક્તો અહીં મીઠું ચડાવે છે અને સાત વખત લસરપટ્ટી ખાય છે. તો ચાલો જાણીએ આ મંદિર વિશે.
મિત્રો તમને જણાવી દઈએ કે, અહીં આવતા ભક્તો મંદિરની બાજુમાં આવેલી એક લસરપટ્ટીમાં લપસ્યા ખાય છે, જેથી ભક્તોના દુઃખ દૂર થાય છે. અહીં આવતા ભક્તો લપસ્યા ખાધા વગર જતા નથી. ભક્તો અહીં માનતા માને છે અને અહીં મીઠું ચડાવ્યા બાદ સાત વખત લસરપટ્ટી ખાય છે.
એવું પણ કહેવાય છે કે, પાંડવો અહીં માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. અહીં બિરાજમાન ભીચર માતા ખોડીયાર માતાજીનો એક અવતાર છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિર રાજકોટ જિલ્લાના ભીચર ગામમાં આવેલું છે. અહીં મંદિરે દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment