જુવારના ભાવમાં થયો આટલો ઉછાળો, વહેંચતા પહેલા જાણી લો જુદી-જુદી માર્કેટયાર્ડના જુવારના ભાવ…

Published on: 4:22 pm, Thu, 24 March 22

જુવારના ભાવ મોટો ઉછાળો જોવા મળ્યો છે. અલગ-અલગ માર્કેટયાર્ડમાં જુવારના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી રહ્યા છે. ત્યારે જવાના પાકની વાત કરીએ તો આ વર્ષે ખેડૂતોને જુવારનો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે. અમરેલી માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2700 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો છે.

બનાસકાંઠા (થરા) માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 3025 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2700 રૂપિયા નોંધાયો છે. ભરૂચ (જંબુસર) માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2200 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો છે.

માણસા માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2650 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2250 રૂપિયા નોંધાયો છે. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 3225 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2425 રૂપિયા નોંધાયો છે.

મહેસાણા (વિસનગર) માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 3885 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2895 રૂપિયા નોંધાયો છે. રાજકોટ (જસદણ) માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2650 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2250 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 3025  રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2500 રૂપિયા નોંધાયો છે. આ વર્ષે ખેડૂતોને મોટેભાગના પાકના ભાવ માર્કેટયાર્ડમાં ખૂબ જ સારા મળી રહ્યા છે. આ કારણે ખેડૂતોને થોડીક રાહત મળી છે. આ વર્ષે ખેડૂતોને ખાસ કરીને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જુવારના ભાવમાં થયો આટલો ઉછાળો, વહેંચતા પહેલા જાણી લો જુદી-જુદી માર્કેટયાર્ડના જુવારના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*