મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલ ની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે ત્યારે બુધવારે સવારે લગભગ છ વાગ્યે ઇંદરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં લગભગ 84 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી સાથે સાથે પંજાબમાં પ્રેટોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા મોંઘુ થયું છે.
આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ઘણો વધારો થયો છે અને મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલમાં 11 પૈસા અને ડીઝલમાં 12 પૈસા સસ્તું થયું છે. જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
2024 ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વાતો એમ થતી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ દસ રૂપિયા જેટલો ઘટાડો થશે ત્યારે ઘટાડાઓની ચર્ચાઓ વચ્ચે પેટ્રોલના અને અમુક રાજ્યોમાં ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે ત્યારે આ મંદિરના સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા સામાન્ય જનતા આ મોંઘવારીના ચકડોળમાં વધારે પીસાસે.નોર્મલી
દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા ભાવો બહાર પડતાં હોય છે ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતાં લગભગ ડબલ થઈ જતી હોય છે અને આ જ કારણ છે કે આપણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા ખરીદવા પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment