સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો મિત્રો આજના સોના ચાંદીના ભાવ.

Published on: 3:58 pm, Fri, 19 March 21

દિવસેને દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ઘટાડો ઓગસ્ટ મહિનાથી થઈ રહ્યો છે પરંતુ બે દિવસથી સોના ના ભાવમાં થોડો થોડો વધારો થઈ રહ્યો છે. માત્ર બે મહિનાના ટૂંકા સમયગાળામાં પ્રતિ 10 ગ્રામ સોનામાં 6220 રૂપિયા નો મોટો ઘટાડો થયો છે.

અને જાન્યુઆરી મહિનાની 5 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52,580 હતા જે આજરોજ 46360 રૂપિયા છે. ઓગસ્ટ મહિનાથી સોના-ચાંદીના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ એ છે કે તે સમયથી ઓછું થયું હતું અને તમામ ધંધા શરૂ થયા હતા.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો મિત્રો એક ગ્રામ ચાંદીનો ભાવ 67.30 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 673 રૂપિયા છે જ્યારે 100 ગ્રામ ચાંદીનો ભાવ 6730 રૂપિયા છે.

અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 67300 રૂપિયા છે. મહત્વની વાત છે કે બે દિવસથી સામાન્ય રીતે વધારો તથા ચાંદીના ભાવમાં ગઇકાલની સરખામણીએ કોઈ પ્રકારની વધઘટ થઇ નથી.

22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4463 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 44630 રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ 4,46,300 રૂપિયા છે.

કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 1300 રૂપિયાનો જંગી વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4650 રૂપિયા છે.

જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46500 છે જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ 4,65,000 રૂપિયા છે. કાલની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાના ભાવમાં 2600 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો મિત્રો આજના સોના ચાંદીના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*