ચોરી કરવા મકાનમાં ઘુસેલો યુવકે પોલીસને જોઈને ત્રીજા માળેથી નીચે કુદી ગયો, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો

Published on: 10:41 am, Thu, 2 June 22

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક યુવકે ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. મળતી માહિતી અનુસાર આ યુવક ચોરી કરવાના ઇરાદે બિલ્ડિંગમાં કર્યો હતો. આ દરમિયાન પોલીસ આવી ત્યારે યુવક પોલીસથી બચવા માટે બિલ્ડીંગના ત્રીજા માળેથી કૂદી ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાનો વીડિયો બિલ્ડીંગની નીચે ઉભેલા લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના મલ્હારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં એક યુવક ચોરી કરવાના ઈરાદા પર એક મકાનમાં ઘૂસ્યો હતો.

જ્યારે યુવક જ્યારે મકાનમાં ઘૂસી આવ્યો ત્યારે મકાનમાં સુઈ રહેલી મહિલા જાગી ગઈ હતી. જેના કારણે ડરીને યુવક મકાનની છત પર ચડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યારે પોલીસ અને પરિવારના લોકો યુવકને પકડવા માટે છત પર પહોંચ્યા ત્યારે યુવકે ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પોલીસે રસ્તા પર મોટી ચાદર પાથરીને યુવકનો જીવ બચાવી લીધો હતો. મળતી માહિતી અનુસાર યુવક મકાનના બીજા માળે ચોરી કરવાના ઇરાદે મકાનમાં ઘુસી હતો. આ દરમિયાન આ યુવક પર કેટલાક લોકોની નજર પડી હતી.

તેથી નીચે ઊભેલા કેટલાક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવકે છત્રી રેલીંગ પર લટકીને નીચે કૂદી જાય તેવું કહેવા લાગ્યો હતો. આ દરમિયાન કેટલાક પોલીસ અને પરિવારના લોકો યુવકને પકડવા માટે છત પર પહોંચ્યા હતા.

ત્યારે યુવકે છત પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. પરંતુ પોલીસે પહેલા જ નીચે યુવકને બચાવવા માટે ચાદર પાથરી દીધી હતી. તેના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. મળતી માહિતી અનુસાર ચોરી કરનાર યુવકનું નામ રમેશ છે તેવું જાણવા મળી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!