તાલિબાને કાબુલમાં પર કબજો કર્યાના હશે આજે 10 થી 12 દિવસ થઈ ગયા છે. તાલિબાનીઓ કહે છે કે પોતે બદલી ગયા છે. આ ઉપરાંત શરિયાના દાયરામાં મહિલાઓને સ્વતંત્રતા આપવાની વાત કરે છે. આ ઉપરાંત તાલિબાનીઓએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તાલિબાનીઓ અને મહિલાઓ સાથે વાતચીત કરવાની તાલીમ આપવામાં આવશે.
આ ઉપરાંત અફઘાનિસ્તાન ની નવી સરકારમાં દરેક ભાગ લેશે. પરંતુ મહિલાઓ પ્રત્યે તાલિબાનીઓ ના વિચાર કાંઇક અલગ જ છે તે દુનિયાને બતાવી રહી ઊંધું પરંતુ સત્ય અલગ જ છે.
મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનાનો ખુલાસો ભારત આવેલા એક અફઘાનિસ્તાનની લેડી ઓફિસરે કર્યો છે. તારી માની એ એક મહિલા અધિકારીની આંખ કાઢી નાખી હતી.
તેમજ તાલિબાનીઓએ આ મહિલા સાથે તમામ હદ પાર કરી નાખી હતી. આ સમગ્ર ઘટના બનતા મહિલા નું આખું જીવન અંધકારમાં ડૂબી ગયું અને તે હવે ફરી ક્યારેય પણ દુનિયા નહીં જોઈ શકે.
આ ઉપરાંત ખાતરી આસિફ હાશ્મી અફઘાનિસ્તાનને પોલીસ વિભાગની મહિલા અધિકારી હતી. આ ઉપરાંત હાશ્મી એ ઘણા સમય પહેલા જ પોલીસમાં જોડાવાનું નક્કી કર્યું હતું. તે જાણતી હતી કે મહિલાઓનું કામ કરવું તાલિબાનીઓનો માટે નિરાશાજનક હશે, તેમ છતાં પણ તે પોલીસમાં જવાનો નિર્ણય કર્યો હતો.
મળતી માહિતી મુજબ તાલિબાનીઓએ હાશ્મી ની આંખ કાઢી નાખીએ હતી. આ સમગ્ર ઘટના 7 જૂન 2020 ના રોજ શંકાસ્પદ તાલિબાનીઓ જૂથ સાથે માથાકૂટ માં થઈ હતી. આ સમગ્ર માથાકૂટમાં હાશ્મી સાથે આ સમગ્ર ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment