આ મહિલાની દીકરી છેલ્લા બે વર્ષથી વિદેશ જવાના વિઝાની રાહ જોઈ રહી હતી, માં મોગલની માનતા રાખી અને 24 કલાકમાં વિઝા…

Published on: 6:15 pm, Tue, 31 May 22

માં મોગલ ભક્તોને હંમેશાં પરચા બતાવ્યા કરે છે. માં મોગલ ના પરચા અપરંપાર છે ત્યારે કહી શકાય તો માં મોગલને આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને માં મોગલ કોઈ પણ ભક્તોની દુઃખી જોઈ શક્તી નથી. જ્યારે પણ ભક્તોને કોઈ પણ દુઃખ આવે છે. ત્યારે તે અચૂક માં મોગલ ને યાદ કરે છે.

માં મોગલ પર વિશ્વાસ રાખવામાં આવે એટલે માં મોગલ પોતાના ભક્તોના દરેક સમસ્યામાં સાથ આપે છે અને સમસ્યાઓ દૂર કરે છે. તેમનું નામ લેવા માત્ર માં જ દુઃખ દૂર થાય છે. માં મોગલ અત્યાર સુધી લાખો લોકોને પરચા પણ બતાવ્યા છે અને લોકોના અસંભવ થી અસંભવ કામ પણ માં મોગલે પાર પાડ્યા છે. એવામાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં મોગલ ના પરચો બતાવ્યો હોય.

અમદાવાદમાં એક બ્રાહ્મણ પરિવારમાં કરી માં મોગલ ના દર્શન કરવા માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થાય છે ત્યારે આ બ્રાહ્મણ પરિવારના ઘરે માં મોગલ ના બેસણા છે. એક મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે આવી હતી ત્યારે એ મહિલાએ જણાવ્યું હતું કે તેની દીકરી છેલ્લા ઘણા સમયથી વિદેશ જવા માંગતી હતી.

તેથી તેનું બે વર્ષથી તેના વિઝા રિજેક્ટ થયા હતા, ત્યારે એ મહિલાએ પોતાની દીકરી ને વિઝા મળે માટે માનતા માની હતી. માં મોગલ પર વિશ્વાસ રાખવામાં આવે એટલે અચૂક માં મોગલ બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી જ રીતે આ મહિલાના ઘરે જ્યારે તેણે દીકરી ની માનતા માની હતી.

એના 24 કલાકમાં જ દિવસોમાં તેની દીકરીના વિઝા બુધવારના દિવસે તો ઘરે આવી ગયા, ત્યારે આ ચમત્કાર જોઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા અને દીકરી ના વિઝા આવતાની સાથે પરિવારમાં ખુશીનો પાર ન રહ્યો. માં મોગલ નો આખા પરિવારે આભાર માન્યો હતો અને સાથે જે વસ્તુની દીકરી બે વર્ષથી જોઈ રહી હતી.

તે માત્ર 24 કલાકમાં જ માં મોગલ ની કૃપાથી દીકરીના વિઝા આવી ગયા અને દીકરી વિદેશમાં પહોંચી ગઈ. તેથી જ કહેવાય છે કે માં મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી ભક્તો ના બધા જ દુઃખ દૂર કરે છે અને માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભાવના ભૂખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!