રામ નવમી ના તહેવાર પર સમગ્ર ભારતભરમાં ભગવાન રામને આ તહેવારની ખૂબ જ ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી અયોધ્યામાં રામ મંદિરમાં પણ ભવ્ય તૈયારી કરવામાં આવી હતી અને તે દિવસે સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું
અને આ દિવસના અનેક વીડીયાઓ આજે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એક દિલ્હી થી અયોધ્યા આવેલી મહિલા ભગવાન શ્રીરામના મંદિરમાં સોનાની ઈંટ લઈને આવ્યા હતા પરંતુ ત્યાં આવીને તેને લગભગ બે કિલો જેટલું સોનું દાનમાં આપી દીધું છે
View this post on Instagram
અને વાયરલ વીડિયોમાં એક પણ દાવો થઈ રહ્યો છે કે ભગવાન શ્રીરામની પ્રતિમા જોઈને મહિલા ભાવ થઈ ગઈ હતી અને આ પછી તેને જે ઘરેણા પહેર્યા હતા તે પણ ભગવાન શ્રીરામને અર્પણ કરી દીધા અને લોકો મહિલાની ભક્તિની ખૂબ જ પ્રશંસા ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયા બાદ રામ મંદિરને એક મહિનામાં 25 કિલો સોનાના અને ચાંદીના આભૂષણ સહિત લગભગ 25 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું અને રામ મંદિર ટ્રસ્ટે કહ્યું હતું કે 25 કરોડ રૂપિયાની રકમ મંદિરના ટ્રસ્ટ ઓફિસમાં જમા કરાયેલા ચેક ડ્રાફ્ટ અને રોકડ તેમજ દાન પેટીઓમાં જમા કરવામાં આવેલી રકમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment