મહિલાએ ખૂંખાર મગરના માથા ઉપર હાથ ફેરવ્યો અને પછી કંઈક એવું બન્યું કે… વીડીયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…

Published on: 12:56 pm, Sun, 19 March 23

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા મોટેભાગના વિડીયો મનોરંજનથી ભરપૂર હોય છે. પરંતુ અમુક વખત સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિડીયો જોયા બાદ ભલભલા કઠણ કાળજાના લોકોને પરસેવા છૂટી ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખૂંખાર મગર મહિલા ઉપર પ્રહાર કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન મહિલા જરાક પણ ડર્યા વગર મગરના માથા પર હાથ ફેરવે છે અને પછી તો કંઈક એવું બને છે કે જે જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.

મિત્રો તમને બધાને ખબર હશે કે મગર પાણીમાં રહેતા સૌથી ખતરનાક પ્રાણીઓમાંનું એક છે. ત્યારે આજે આપણે એક ખૂંખાર મગર અને મહિલાના વાયરલ થયેલા વિડિયો વિશે વાત કરવાના છીએ. વાયરલ થયેલો વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખૂંખાર મગર મહિલા ઉપર પ્રહાર કરવા માટે તેની તરફ આગળ વધતી નજરે પડી રહે છે.

આ દરમિયાન મગરની સામે ઊભેલી મહિલા જરાક પણ ડરતી નથી. તે પોતાની પાસે આવેલી મગરના માથા ઉપર ખૂબ જ પ્રેમથી હાથ ફેરવે છે. જ્યારે મહિલા મગરના માથા ઉપર હાથ ફેરવે છે ત્યારે ગુસ્સામાં ભરાયેલી વગર એકદમ શાંત પડી જાય છે. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર Epic Videos નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો અત્યાર સુધીમાં 38,000 થી પણ વધારે લોકોએ જોયો છે અને 1000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગુસ્સામાં ભરાયેલી મગરને પોતાની તરફ આવતી જોઈને મહિલા જોર જોરથી બૂમો પાડતી નજરે પડી રહે છે. આ દરમિયાન મગર મહિલાની એકદમ નજીક પહોંચી જાય છે. ત્યારે મહિલા જરાક પણ ડર્યા વગર મગરના માથા ઉપર હાથ ફેરવે છે અને ત્યાર પછી તો મગર એકદમ શાંત પડી જાય છે અને તે મહિલા ઉપર પ્રહાર પણ નથી કરતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહિલાએ ખૂંખાર મગરના માથા ઉપર હાથ ફેરવ્યો અને પછી કંઈક એવું બન્યું કે… વીડીયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…"

Leave a comment

Your email address will not be published.


*