બોલો જય બજરંગ બલી..! મહિલાએ જોયા વગર બજરંગ બલીની એટલી સુંદર તસવીર બનાવી કે… વીડિયો જોઈને મહિલાના વખાણ કરતા નહીં થાકો…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. આપણી સામે એવા વિડીયો આવતા હોય છે જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ભારત દેશની વાત કરીએ તો ભારતમાં કુશળ લોકોની કોઈ જ કમી નથી, દેશમાં ઘણા એવા લોકો છે જેઓ પોતાની કળાથી સૌ કોઈ લોકોને ચોંકાવી દેતા હોય છે.

ત્યારે હાલમાં એક ટેલેન્ટેડ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મહિલાની કળા જોઈને તો સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહિલા પોતાની પીઠ પાછળ એક બોર્ડ પર બજરંગબલીની તસવીર બનાવી રહી છે.

વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમે પણ જય શ્રી રામ બોલી ઉઠશો. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર પૂનમ આર્ટ એકેડેમી નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો મહિલાની કળાના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by PUNAM ART ACADEMY (@punamartacademy)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા પોતાના બંને હાથમાં ચોક પકડીને ઉભેલી છે અને મહિલાની પાછળ એક બોર્ડ છે. મહિલા બોર્ડની તરફ ફર્યા વગર બંને હાથ વડે બજરંગ બલીની તસ્વીર બનાવતી નજરે પડી રહે છે. નવાઈની વાત તો એ છે કે મહિલાએ બોર્ડ તરફ જોયું નથી છતાં પણ બજરંગ બલીની તસવીર ખૂબ જ સુંદર બની છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો અત્યાર સુધીમાં એ કલાકથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે અને લાખોની સંખ્યામાં લોકો એ વિડીયો જોયો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં જય શ્રી રામ લખી રહ્યા છે અને મહિલાની કળાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*