આ મહિલા ડોક્ટર પોતાના પરિવાર સાથે દેશના છેલ્લા પોઇન્ટ પર ફરવા ગઈ, અને પછી થયું એવું કે આખા પરિવારે પોતાનો જીવ ગુમાવ્યો.

Published on: 12:17 pm, Sat, 31 July 21

મિત્રો અત્યારે સમગ્ર દેશમાં વરસાદી માહોલ છવાયો છે અને વરસાદના માહોલમાં લોકો પહાડી વિસ્તારોમાં ફરવા જવાનું વધુ પસંદ કરે છે ત્યારે મુસાફરી કરતી વખતે અનેક ઘટનાઓ એવી બની જાય છે કે જેના કારણે પોતાનો જીવ ગુમાવવો પડે છે.

ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે ઘટના એક મહિલા ડોક્ટરની છે.

મહિલા ડોક્ટર તેના પિતા સાથે હિમાચલ ફરવા માટે ગઈ હતી. ત્યારબાદ તે મહિલા હિમાચલ પ્રદેશના કિનારાથી એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કરીને લખ્યું કે હું દેશના છેડે ઊભી છું.

પરંતુ પછી થયું એવું કે આ જગ્યાએ ના કારણે તેના આખા પરિવારે પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશની સૌથી સુંદર જગ્યા તેના પરિવાર માટે બદસુરત બની ગઈ છે.

સમગ્ર ઘટના એવી છે કે તેઓ પોતાની ગાડી દ્વારા બીજી જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે અચાનક સતત તેની ગાડી પર એક મોટો પથ્થર પડ્યો. આ સમગ્ર ઘટના દરમ્યાન મહિલા ના આખા પરિવારે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ મહિલાનું નામ દીપા શર્મા છે. જે પોતે એક ડોક્ટર છે. તે પોતાના પરિવાર સાથે હિમાચલ ફરવા આવી હતી. જ્યારે તેમની ગાડી પર પથ્થર પડ્યો ત્યારે ઘટનામાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં ડોક્ટર દીપા પણ સામેલ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!