પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિનો જીવ લઈ લીધો, ત્યાર બાદ બંનેએ કર્યું એવું કે – જાણીને તમે પણ ચોંકી જશો…

Published on: 12:10 pm, Sat, 9 April 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. આ આઠ મચાવી દેનારી ઘટના ભોપાલના કટારા હિલ્સ વિસ્તારની છે. મળતી માહિતી મુજબ 39 વર્ષીય ધનરાજ મોની ખેતી સાથે બાગાયત માં વપરાતા પાઇપ નો વ્યવસાય કરતો હતો.

તે પોતાની પત્ની સંગીતા અને પુત્ર આયુષ અને પુત્રી સાથે 2014થી કટારા હિલ્સ વિસ્તારમાં રહેતો હતો. તેના પડોશમાં આશિષ પાંડે નામનો એક વ્યક્તિ રહેતો હતો. આશિષ પાંડે સોફ્ટવેર કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો. પડોશી હોવાના કારણે ધનરાજ અને આશિષનું પરિવાર એકબીજાનું મિત્ર બની ગયું હતું.

મિત્રતા વધતા આયુષ ધનરાજના ઘરે આવવા લાગ્યો હતો. 1 મહિના પહેલા ધનરાજે પોતાની પત્ની સંગીતાને આયુષ સાથે ન જવાની હાલતમાં જોઇ હતી. તેથી ધનરાજને તેની પત્ની પર થવા લાગ્યો હતો. આ ઉપરાંત ધનરાજે આશિષ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.

ત્યારબાદ આશિષ એ પોતાની પ્રેમિકા સંગીતા સાથે મળીને પતિ ધનરાજનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું. કાવતરાના પગલે સોમવારના રોજ જ્યારે ધનરાજ ઘરે આવ્યો ત્યારે સંગીતાએ કોરોનાનો ઉકાળો બનાવ્યો હતો અને તેમાં 10 ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. ધનરાજ ઉકાળો પીને સુઈ ગયો હતો. ત્યારબાદ સંગીતા એ પોતાના પ્રેમી આશિષને ફોન કર્યો હતો.

ત્યારબાદ આશિષ ધનરાજના માથા પર પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ ધનરાજ ના મૃતદેહને એક કોથળામાં ભરી દીધું હતું. અને મૃતદેહને ગાડીની ડીકીમાં મૂકી દીધું હતું. મંગળવારના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ આશિષ અને સંગીતા મૃતદેહનો નિકાલ કરવા માટે બહાર નીકળે છે. આ દરમિયાન બંને આરોપીઓને મનમાં લાગ્યું કે પોલીસ તેને પકડી લેશે.

તેથી બંને આરોપીઓ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ત્યાં જઈને સંગીતા એ કહ્યું કે, મેં પ્રેમી આશિષ સાથે મળીને મારા પતિ ધનરાજ નો જીવ લઈ લીધો છે. મારા પતિનો મૃતદેહ કારમાં પડ્યું છે. આ સાંભળીને પોલીસ ચોંકી ઉઠી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિનો જીવ લઈ લીધો, ત્યાર બાદ બંનેએ કર્યું એવું કે – જાણીને તમે પણ ચોંકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*