આ 4 બાળકોની વિધવા માતાએ ભૂખ્યા પેટે બળદગાડું ખેચ્યું, બાઈકસવારે મહિલાની હાલત પૂછી તો, મહિલા રડતી રડતી બોલી કે… વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 7:39 pm, Wed, 21 September 22

માં તે મા બીજા બધા વગડાના વા કહેવતને સાર્થક કરતો વિડિયો રાજગઢ થી સામે આવ્યો છે એ વીડિયો જોનારા સૌ કોઈ લોકોના રુવાટા ઉભા થઈ જાય. ત્યારે ભૂખી અને લાચાર વિધવા માં કે જે બળદગાડામાં સામાન મૂકીને જઈ રહી છે.જેના પર દીકરી પણ બેઠી છે. તેમાં આશ્ચર્યજનક જેવી બાબતો એ કે આ બળદ ગાડું કે તે જે ચલાવી નથી રહી પરંતુ પોતે જ ખેંચીને જઈ રહી છે.

આ મહિલાએ બળદ ગાડું ખેંચતા પચોડ થી 15 કિલોમીટર દૂર આવી જે ખૂબ જ આશ્ચર્યજનક વાત કહેવાય. રસ્તામાં જનારા એક બાઈક સવારે તેને હાલત જોઈને તેને પૂછ્યું તો એ મહિલા રડી પડી અને કહ્યું કેહું અને મારી દીકરી ભૂખ્યા છીએ. હજુ અમારે 15 કિલોમીટર ચાલીને જવાનું છે.

ત્યાર પછી બાઈક સવાર મહિલાની મદદ કરવા માટે મહિલાના બળદ ગાડાને બાઇકની સાથે બાંધે છે અને મહિલા અને તેની દીકરીને સારંગપુર પહોંચાડે છે. ત્યારે આજના જમાનામાં પણ લોકો ભલે એનું કામ કરે છે. ખૂબ જ મોટી વાત કહેવાય તેવી મહિલાની બધી પારિવારિક વાત જાણતા ખબર પડી કે તેના પતિ નું નિધન થયું.

તેમની પાસે રહેવા ઘર નથી અને બેઠકનું ખાવાનું મળે તેટલા પૈસા પણ નથી. એ સારંગપુરમાં રહેતી લક્ષ્મી જણાવ્યું કે અમારે ત્યાં દરેક લોકોએ ઘર બનાવી લીધું છે પરંતુ અમે આજે પણ તંબુ બાંધીને રહીએ છીએ. વરસાદના સમયે તો એટલી મુશ્કેલી પડે છે કે તોફાન આવે તો ઘરની છત પણ ઉડી જાય છે.

આવી ગંભીર હાલતમાં હું મારા ચાર નાના નાના બાળકો સાથે રહું છું ત્યારે હજુ સુધી પણ સરકારે એક રૂપિયાની પણ મદદ કરી નથી.એટલું જ નહીં પરંતુ એ પહેલા વિધવા હોવાથી તેને વિધવા પેન્શન મળે એ યોજનાનો લાભ પણ તેને મળતો નથી.આ મહિલા ખરાબ બપોરે પણ પોતે બળદ ગાડાને ખેંચીને કામ કરી રહી છે.

વારંવાર બધા લોકો પાસે તે મદદ માગી રહી છે ત્યારે બળદગાડાથી બાઇકને ખેંચીને મહિલાને ઘર જોનાર યુવકનું નામ જાણવા મળ્યું તો દેવીસિંહ નાગર.જે એક શિક્ષક છે તેમણે જ્યારે એ રસ્તા પરથી પસાર થતા હતા,ત્યારે મહિલાને જોઈ કે તરત જ તેને દયા આવી અને તેની બાઇક સાથે તેનું બળદગાડું બાંધી તેને સાળંગપુર સુધી પહોંચાડ્યા તે ખૂબ જ પુણ્યનું કામ કહેવાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ 4 બાળકોની વિધવા માતાએ ભૂખ્યા પેટે બળદગાડું ખેચ્યું, બાઈકસવારે મહિલાની હાલત પૂછી તો, મહિલા રડતી રડતી બોલી કે… વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*