આ દાદાનો જાહેરમાં શાસ્ત્રીય સંગીત ગાતો વીડિયો થયો વાયરલ, અવાજ સાંભળીને તમે પણ કહેશો કે…

58

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકો ના ગીત ગાવાના વાયરલ વીડીયો જોયા હશે. કેટલાક ગાયકો એવા હોય છે જેની પ્રતિભા ઘણા સમય બાદ બહાર આવે છે.

ત્યારે સોશિયલ મીડિયામાં તેઓ જે દાદાના ગીત ગાવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દાદા શેરીમાં ખૂબ જ સુંદર અવાજમાં શાસ્ત્રીય સંગીત ગાયને લોકોને ખુશ કરી રહ્યા છે.

જે પણ વ્યક્તિ આ ગીત સાંભળી રહ્યો છે તે દાદા ને મન મૂકીને વખાણ કરી રહ્યા છે. દાદાનું આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શહેરની વચ્ચોવચ દાદા એક અલગ અંદાજમાં ખૂબ જ સુંદર અવાજે શાસ્ત્રીય સંગીત ગાઈ રહ્યા છે. અને જ્યારે દાદા ગીત ગાઈ રહ્યા છે ત્યારે આસપાસ ઉભેલા ઘણા લોકો દાદાની વાહ વાહ કરી રહ્યા છે.

અને એક વ્યક્તિએ તો દાદા ના વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે. સોશિયલ મીડિયા માં દાદા નો વિડીયો જોઈને ઘણા લોકો ખૂબ જ ખુશ થઇ રહ્યા છે અને ઘણા લોકો તો કહી રહ્યા છે કે શું અવાજ છે દાદાનો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!