શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકાનો વિડીયો થયો વાયરલ… પત્રિકા જોઈને તમે પણ બોલશો જય શ્રી રામ…

હવે તો દેશના તમામ હિન્દુ લોકો 22 તારીખની વાટ જોઈને બેઠા છે. કારણ કે 22 તારીખના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. હાલમાં તો રામ મંદિરનું કામ ખૂબ જ ઝડપમાં ચાલી રહ્યું છે.

દેશના ખૂણે ખૂણેથી રામ મંદિરમાં દાનભેટ આવી રહ્યું છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા વાયરલ થઈ રહી છે. આ પત્રિકા ખૂબ જ સુંદર છે.

તમને જણાવી દઈએ કે પત્રિકાને રોયલ લુક આપવામાં આવ્યો છે. પત્રિકાની અંદર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા વિશે માહિતી આપવામાં આવી છે.

પત્રિકા ની અંદર રામ મંદિરની સાથે જોડાયેલી તમામ માહિતીઓ પણ આપવામાં આવી છે. જે હાલમાં સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે.

હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ જ વાતની ચર્ચાઓ ચાલી રહી છે. પત્રિકા નો વિડીયો freepressjournal નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*