નશાની હાલતમાં રોડ પર રખડતી મહિલાનો વિડીયો વાયરલ, મહિલા સરખી રીતે ઉભી પણ રહી શકતી નથી, જુઓ વાયરલ થયેલો વિડિયો…

Published on: 4:48 pm, Mon, 12 September 22

મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં નશામાં ધૂત એક મહિલાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દેશના મોટેભાગના રાજ્યમાં નશીલા પદાર્થના સેવનના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. મળતી માહિતી અનુસાર હાલમાં વાયરલ થઈ રહેલું મહિલાનો આ વિડીયો પંજાબથી સામે આવી રહ્યો છે.

પંજાબમાં નસીલા પદાર્થના સેવનને લઈને ચિંતાઓ ફરી એક વખત વધી ગઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા નશાની હાલતમાં રસ્તા પર જોવા મળી છે. આ મહિલા સીધી ઉભી પણ રહી નથી શકતી. મહિલાના કપડા ઉપરથી એવું લાગે છે કે મહિલાના થોડાક દિવસો પહેલા જ લગ્ન થયા હશે.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ નશાના ઇન્જેક્શન લગાવ્યા હતા. વીડિયોમાં જોતા એવું લાગી રહ્યું છે કે આ મહિલાએ મોટા પ્રમાણમાં નશાના ઇન્જેક્શન લીધા હશે. કારણકે તે સરખી રીતે ચાલી પણ નથી શકતી અને સરખી રીતે ઉભી પણ રહી નથી શકતી.

વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે આ મહિલાની ઉંમર હજુ નાની હશે. આ મહિલા કોણ છે અને મહિલા પાસે આ નશીલા ઇન્જેક્શન કેવી રીતે આવ્યા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી. કારોબાર સાથે જોડાયેલા 15 જેટલા યુવકોની ધડરકડ કરી છે. આ ઉપરાંત ત્રણ આરોપીઓને જેલમાં પણ પૂરી દીધા છે. વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાની શોધખોળ કરવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.

મહિલા વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી. આ મહિલાએ નશીલા ઇન્જેક્શન લીધા હતા કે નહીં તે પણ હજુ સાબિત થયું નથી. આ વિડીયો ટ્વીટર પર a.s.chakravarty નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. અમારી વેબસાઈટ ગુજ્જુરૉકઝ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નશાની હાલતમાં રોડ પર રખડતી મહિલાનો વિડીયો વાયરલ, મહિલા સરખી રીતે ઉભી પણ રહી શકતી નથી, જુઓ વાયરલ થયેલો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*