કોરોના મહામારી વચ્ચે દિવાળી પછી શાળાઓ ખોલવા અંગે આ દિગ્ગજ વ્યક્તિએ આપ્યું મહત્વનું નિવેદન.

Published on: 4:27 pm, Mon, 9 November 20

ડો.મોના દેસાઈ દહેશત વ્યક્ત કરતા જણાવ્યું કે, દિવાળીના તહેવારમાં નાગરિકો એકબીજાને મળશે તે નક્કી છે, જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાશે. સરકારને વિનંતી છે કે ઉતાવળમાં શાળાઓ ખોલવા અંગે નિર્ણય ન કરે. વિદ્યાર્થી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે પણ તેની સામે લક્ષણ વગર પણ શાળાએ જતું બાળક કોરોના નું સંક્રમણ ફેલાવી શકે છે. આ સમયમાં જીવવું જરૂરી છે.

એટલે વાલીઓ પણ ધીરજ રાખે.કોરોનાવાયરસ ના કેસ ફરી વધવાની આશંકા વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના મહિલા પ્રમુખ મોના દેસાઈ એક મોટું નિવેદન આપ્યું છે. કોરોના મહામારી વચ્ચે દિવાળી પછી રાજ્ય સરકાર અંગે વિચારણા કરી રહી છે ત્યારે આ દિગ્ગજ વ્યક્તિએ મહત્વપૂર્ણ નિવેદન અપાતા.

દહેશત વ્યક્ત કરી છે.શાળાઓ ખોલવાની ઉતાવળ બાળકોને સુપર સ્પ્લેન્ડર બનાવી શકે છે અને આબોહવા વાયરસને ઉછેર થવા માટે શ્રેષ્ઠ આબોહવા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

કોરોના ના કારણે વિદ્યાર્થીઓની ભણતરમાં પરીક્ષા દેવા માટે ખૂબજ મુશ્કેલી પડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!