ટ્રક રસ્તા પર પલટી ખાઈ જતા ટ્રકના થઈ ગયા બે ભાગ ત્યારબાદ થયું એવું કે…જુઓ વિડિયો…

90

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે ઘણી વખત રમુજી વિડીયો જોયા છે જેને જોઇને તમે હસી-હસીને ગોટો વળી જાઉં છું.

ત્યારે તેઓ જ એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયો જોઈને તમને હસવું પણ આવશે અને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયોમાં એક ટ્રકના બે ભાગ થઈ જાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એક ટ્રક વળાંક લઇ રહ્યો છે.

તે દરમિયાન રસ્તા પર વરસાદનું પાણી ભરાઈ ગયું છે. તેથી રસ્તા નો કાયદો થઈ ગયો છે. જ્યારે ડ્રાઇવર વળાંક લે છે ત્યારે તે ટેસ્ટિંગ પર પોતાનો કાબૂ ગુમાવે છે અને ટ્રક રસ્તા પર પલટી ખાઈ જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે પલટી ખાય છે ત્યારે ટ્રકનું લોડિંગ કેરીયર અલગ પડીને રસ્તા પર નીચે આવી જાય છે. અને ટ્રકનું પ્લેટફોર્મ ડ્રાઇવર વગર પોતાની ગતિ માં રસ્તા પર આગળ વધી રહ્યું છે.

આ દ્રશ્ય જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ઘણા લોકો તો હસી-હસીને ગોટો વળી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે લોકો આ વીડિયો જોઈને નતનવી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!