ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે તો સુરત અને અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના ને લઈને વાત કરવામાં આવે તો સ્થિતિ ખૂબ જ ભયજનક સપાટીએ પહોંચ્યા આવી છે.
કોરોના નું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.સુરત શહેરમાં ખૂબ જ વધારે કેસો આવી રહ્યા છે અને સામે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે ટેકસ્ટાઇલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
રાજ્યમાં જ્યારે ખરાબ પરિસ્થિતિ છે અને સુરતમાં પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે ત્યારે શનિવાર અને રવિવાર એટલે કે 17/04/2021 અને 18/04/2021 ના રોજ ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
સુરત શહેરમાં ખૂબ જ વધારે કેસો આવી રહ્યા છે અને સામે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે ટેકસ્ટાઇલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
રાજ્યમાં જ્યારે ખરાબ પરિસ્થિતિ છે અને સુરતમાં પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે ત્યારે શનિવાર અને રવિવાર એટલે કે 17/04/2021 અને 18/04/2021 ના રોજ ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોના મ્હાત આપી છે અને તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 44 હજાર ને પાર પહોંચી ગઈ છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment