ઘરેથી રમવા નીકળેલા બે પિતરાઈ ભાઈઓનું રિબાઈ રિબાઈને કરુણ મોત… બંને સાથે કંઈક એવું બન્યું કે… સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે પિતરાઈ ભાઈઓ સાથે કંઈક એવી ઘટના બની કે બંનેના પરિવાર દોડતા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે બંને પિતરાઈ ભાઈઓ પાણીથી ભરેલા 10 ફૂટ ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા. આ કારણોસર બંનેનું રીબાઈ રીબાઈને મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર બંને પિતરાઈ ભાઈઓ બુધવારના રોજ ઘરેથી રમવા માટે બહાર નીકળ્યા હતા. મોડી રાત થઈ ગઈ છતાં પણ બંને ભાઈઓ ઘરે પરત ફરિયાદ એટલે પરિવારના સભ્યોએ તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ બંનેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં.

છેવટે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં બંનેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી દીધી હતી, ત્યારે ગુરૂવારના રોજ મોડી રાત્રે બંનેના મૃતદેહ પાણીથી ભરેલા ખાડામાંથી મળી આવ્યા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશના સારંગપુરમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો 7 વર્ષનો સુહેલ અને 9 વર્ષનો તૌહીદ બંને પિતરાઈ ભાઈઓ હતા.

મળતી માહિતી અનુસાર બંને ભાઈઓ ગુરૂવારના રોજ બપોરના સમયે ઘરે થી રમવા માટે બહાર નીકળ્યા હતા. સાંજ થઈ કે છતાં પણ બંને ભાઈ ઘરે આવ્યા નહીં એટલે પરિવારના સભ્યોએ તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ બંનેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં.

એટલે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં બંનેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પછી તો પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે ગુરુવારના રોજ મોટી રાત્રે લગભગ 10 ફૂટ ઊંડા ખાડામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ મળી આવતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

બંને કેવી રીતે પાણીથી ભરેલા ખાડામાં પડ્યા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને ભાઈ રમતા રમતા પાણીથી ભરેલા ખાડામાં પડી ગયા હશે અને પાણીમાં ડૂબી જવાના કારણે બંનેનું મોત થઈ ગયું હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*