તાલિબાનીઓએ ધોળા દિવસે રસ્તા પર એક યુવકનો જીવ લઇ લીધો – જુઓ વિડિયો

99

અફઘાનિસ્તાનમાં તાલિબાની ઓનો ફરી એક વખત ખોફનાક વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ તાલિબાનીઓએ એક યુવક અને તેના ઘરમાંથી બહાર કાઢીને ધોળા દિવસે રસ્તા પર તેનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાન ન્યુઝ પોર્ટલ અનુસાર તાલિબાનીઓનો કહેવું છે કે આ યુવક પંજશીરના નોર્દન એલાયન્સની સેનામાં સમાવિષ્ટ હતો.

મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવકનો અન્ય સાથીદાર તાલીઓ અને પોતાનું ID કાર્ડ બતાવતા રહ્યો પરંતુ તાલિબાનીઓ સહમત ન થયા અને યુવકનો જીવ લઇ લીધો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે તાલિબાનીઓ એક યુવકને ઘરમાંથી બહાર કાઢે છે અને રસ્તા પર લઈ આવે છે ત્યારબાદ તે યુવકને રોડ પર દૂર રાખે છે અને ત્યારબાદ તાલિબાનીઓએ યુવકનો જીવ લઇ લે છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને ઘણાં લોકો ડરી ગયા છે. મૃત્યુ પામેલા યુવકનો સાથીદાર તાલિબાનીઓ અને આઈકાર્ડ બતાવે છે.

પરંતુ તાલિબાનીઓ કોઇપણ વાત માનવા તૈયાર જ નથી અને યુવકને જોઈ લે છે. થોડાક દિવસ પહેલાં પણ તાલિબાનીઓએ અમેરિકાના સેનાના પ્લેનનો હિચકો બનાવી લીધો હતો ને તે વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો હતો.

આ ઉપરાંત જ્યારે અમેરિકન સેના કાબુલમાં થી ગઈ હતી ત્યારે પણ તાલિબાનીઓએ પોતાની ઉજવણી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. દિવસેને દિવસે તાલિબાનીઓ ની આવી હરકત ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!