રોમિયોગીરી કરતા એક યુવકને અમરેલીમાં વિદ્યાર્થીનીઓએ બરાબરનો પાઠ ભણાવ્યો, જાહેરમાં ચંપલ વડે… જુઓ વિડિયો.

361

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે. અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે.

હાલમાં સોશિયલ મીડિયામાં અવારનવાર બનાવના ખૂબ જ વીડિયો વાયરલ થઇ રહ્યા છે ત્યારે હાલમાં અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીનીઓના પીછો કરતા એક યુવકને પકડીને ત્રણથી ચાર યુવતીએ જાહેરમાં મેથીપાક આપ્યો હતો.

જે નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલાની હજુ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વિડીયો લાઠી તાલુકાના શેખપીપરીયા ગામ નો છે. જેમાં ત્રણથી ચાર યુવતીઓ એક યુવકને જાહેરમાં ચંપલ વડે મેથીપાક આપી રહી છે.

મળતી માહિતી મુજબ યુવક દરરોજ વિદ્યાર્થીનીઓનો પીછો કરી રહ્યો હતો ત્યારે ત્રણથી ચાર વિદ્યાર્થીઓ સહિત બે અન્ય લોકોએ રોમિયોને પકડીને થપ્પડ અને ચંપલ વડે મેથીપાક આપ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં તમે જોઈ શકો છો કે યુવક બોલી રહ્યો છે કે “હવે નહીં આવું” અને “હવે નહીં કરું” વીડિયોમાં તમને સંભળાઈ રહ્યું છે.આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો વીડિયોમાં અવારનવાર કોમેન્ટ મારી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!