સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે આપ્યો આ મોટો આદેશ, હવે ઓફિસ જતી વખતે…

Published on: 10:48 am, Sat, 12 December 20

મહારાજ સરકારે પોતાના કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ જાહેર કર્યો છે અને જેના હેઠળ ઓફિસમાં કર્મચારીઓ ટીશર્ટ અને જીન્સ પહેરી શકશે નહીં.નવા આજે તો હવે રાજ્ય સરકારે તમામ કર્મચારીઓને ઓફિસમાં ચંપલ પહેરીને આવવાની પણ પરવાનગી આપી નથી. ૮ ડિસેમ્બર ના રોજ આવેલા પરિપત્ર અનુસાર નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.સરકારી આ દેશમાં સલાહ આપવામાં આવી છે.

કે તમામ સરકારી કર્મચારીઓને ઓછામાં ઓછા શુક્રવારે ખાદીના કપડા જરૂર પહેરવા જોઈએ જેથી હાથ વડે કાંતવા માં આવેલા સુતર ને પ્રોત્સાહન મળે. સામાન્ય જનતાને પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારા વર્તન તથા વ્યક્તિત્વની અપેક્ષા રહે છે.

જો કોઈ અધિકારીઓના કપડા અસ્વચ્છ અને ગંદા હશે તો તેની તેના કામ પર પરોક્ષ રીતે અસર પડશે.આ સરકારી દેશોના આત્માને પણ લખવામાં આવ્યું છે કે મહિલા કર્મચારીઓ ના ચંપલ, સેન્ડલ અથવા જુતા પહેરવાં જોઈએ.

તો બીજી તરફ પુરુષ કર્મચારીઓને જૂતા અથવા સેન્ડલ પહેરીને ઓફિસમાં આવવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!