મહાદેવ ઉપર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીને કડક શબ્દોમાં આ બહેને કહ્યું કે, “ટકલા તારા બાપની ઓલાદ હોય તો મારી સામે આવીને…જુઓ વિડિયો

હાલ તો જ્યાં જુઓ ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.એવામાં જ હાલ સોખડા સંપ્રદાયના એક સ્વામી પણ ભગવાન શિવ ઉપર વિવાદિત ટીપ્પણી કરતા જ આખો મામલો ગરમાયો છે. એવામાં હાલ તો સાધુઓની સાથે સાથે પણ લોક ડાયરાઓના કલાકારો પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ સ્વામીના વિરોધમાં ઘણા લોકો આગળ આવ્યા અને સ્વામીને ફરી ખોટી સંભળાવા લાગ્યા છે.

હાલ તો લોકો પૈકી આ મામલે એક મહિલા એ પણ જવાબ આપતા વિડિયો શેર કર્યો છે. જેમાં સ્વામીના એક નિવેદન ઉપર રોષ વ્યક્ત કર્યો છે તેમાં તેઓ જણાવી રહ્યા છે કે જે ટકલા સ્વામી નો વિડીયો વાયરલ થયો છે.તે ભગવાન શિવ અમારા નીતિશભાઈના ચરણે પડ્યા.

આવા શબ્દો વાપરીને બનાવેલા વિડીયો પર એક મહિલા ઉગ્ર થઈ અને કહ્યું કે તો ટકલા તારા બાપની ઓલાદ હોય તો મારા સામે આવીને તું ભાષણ કર અને તારો નીતિશભાઈ છે તેને મારી સામે હાજર કર હું એ બધાનો જવાબ આપું. આવા ઉગ્ર વિરોધ સાથે એ મહિલાએ પણ વિડિયો શેર કર્યો છે.

વધુમાં જણાવતા કહ્યું કે પાંચ વર્ષ પહેલા મેં તમને વિતાવી હતી તો હજુ તમને અક્કલ નથી આવી તમારે કોઈને કોઈ નામે શંકર ભગવાનની ટિપ્પણી કૃષ્ણ ભગવાનની ટીપાણી તમે કયા બાપની ઓલાદ છો કે તમને સનાતન ધર્મનું જ્ઞાન નથી અને ઉપર રહી અને પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું.આ ઉપરાંત વધુમાં કહ્યું કે ગ્રેજ્યુએટ હોય તો મારી સામે આવો હું તમને જવાબ આપો હાલ તો સમગ્ર જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યા રહ્યા છે, ત્યારે આ મહિલાએ પણ એ સ્વામીને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો.

હજુ તેણે વધારે ઉમેરતા કહ્યું કે આ વખતે મૂકવાના નથી. દર વખતે તમને માફી આપી દઈએ છીએ એટલે તમને મજા આવી ગઈ છે.તમને માફી નહીં તમને સજા આપવાની છે. જે કોઈ સાધુ સંતોને સમજવું હોય તો સમજી જાય પોતાના પ્રવચનમાં મર્યાદા રાખે. ઉગ્ર વિરોધ સાથે બોલી કે મારો સમાજ તો તને માફ કરશે.

પરંતુ આ જય શ્રી ગૌસ્વામી તમને જરાય માફ નહીં કરે પહેલા તમારે ટીકા ટીપ્પણી કરવાની અને પછી માફી માંગવા આવો તમે બધા મારી પાસે તમારા જેટલા સ્વામી છે એ બધાની પોલ હું બહાર પાડુ. આ મહિલાએ રોષ ઠાલવતાં કહ્યું જો આ વખતે તમે ભગવાન શિવ વિશે કોઈ ટીકા ટીપાણી કરી તો હું એવું ઉગ્ર આંદોલન ઉપાડીશ કે તમારા ભગવા તો ત્યાં ભર બજારમાં ઉતરાવી દઈશ.

આ વિડીયો ચાલતો સૌ કોઈ લોકો સુધી પહોંચ્યો છે ત્યારે ઘણા હિન્દુ સમુદાયના લોકો પણ તેમના ઉપર પોતાનો રસ્તો આવી રહ્યા છે એ વિડિયો બાદ સ્વામીએ માફી પણ માગી છતાંય લોકો પોતાનો રોષ ઓછો કરવાનું નામ જ નથી લઈ રહ્યા આ એક મહિલા નહિ પરંતુ ઘણા એવા વ્યક્તિઓએ આવી રીતે પોતાનો રોજ ઠાલવ્યા હોય એવા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*