બીમારીથી પીડાતો દીકરો પથારીમાંથી ઊભો ન થતો હતો, દીકરાનું દુઃખ જોઈને માતાએ માં મોગલની માનતા રાખી અને પછી થયું એવું કે…

Published on: 5:15 pm, Sat, 28 May 22

માં મોગલ ના પરચા અપરંપાર છે ત્યારે માં મોગલનું નામ લેવાની સાથે જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એટલું જ નહીં માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવાથી બધા જ ભક્તોના દુઃખ દૂર કરે છે અને માં મોગલ તો બધા જ વરણની માતા છે. એટલું જ નહિ લાખો લોકોને માં મોગલનો પરચો થયો છે.

અને ભકતો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલની પૂજા અર્ચના કરે છે. ત્યારે દરેક ભક્તો માટે માં મોગલ ના દરવાજા હર-હંમેશ માટે ખુલ્લા જ છે. એવામાં એક મહિલા પોતાના દીકરાને લઈને કબરાઉ ધામ આવી પહોંચી છે ત્યારે એ મહિલાએ કહ્યું કે દીકરા ની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી.

દીકરો ચાલી શકતો નહોતો ત્યારે એ દીકરાને ઘણી જગ્યાએ બતાવ્યું છતાંય તેમની તબિયતમાં કોઈ પણ જાતનો ફરક પડ્યો ન હતો. માતા-પિતાએ હજાર રૂપિયા તેની પાછળ પાણીની જેમ મેળવ્યા છતાં દીકરાને કોઈ ફરક પડ્યો અને અંતે એ મહિલાએ પોતાના દીકરાને માં મોગલની માનતા રાખી હતી.

માં મોગલ એ દીકરાને જલ્દી સારો કરી લીધો, ત્યારે તેણે તેની માનતા પૂર્ણ કરવા માટે કબરાઉ સ્થિત ઉપરથી આવેલા મોગલધામ તેના દીકરાને લઈને આવી પહોંચી. માં મોગલએ તેની માનતા પુરી કરી હોવાથી એ મહિલાએ 5100 રૂપિયા ચડાવ્યા ત્યારે તેની માનતા પૂરી થઈ હોવાથી માં મોગલધામ તેના દીકરાને લઈને આવી પહોંચી એવામાં.

મણીધર બાપુએ એ મહિલાને કહ્યું કે માં મોગલ તો બધાના જ દુઃખ દૂર કરનારી છે, ત્યારે તેને કોઈ દાન-ભેટની જરૂર નથી અને માં મોગલનો આ કોઈ ચમત્કાર નથી. આ તો માત્ર માં મોગલ પર રાખેલી શ્રદ્ધાનું ફળ છે. એવામાં એ મહિલાની પાસેથી 51 રૂપિયા લઈને દીકરી ને આપી દીધા અને કહ્યું કે માં મોગલ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

જ્યારે પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે છે. તો તે ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે, ત્યારે આ મહિલાને પોતાનો દીકરો સાજો થઈ જતાં કબરાઉ સ્થિત આવેલા મોગલધામ એ તેના દીકરાને લઈને માં મોગલના આશીર્વાદ લેવા માટે આવી પહોંચી હતી, ત્યારે કહી શકીએ તો માં મોગલનો પરચો બતાવ્યો હોય ત્યારે કહીએ તો માં મોગલ બધા જ વરણની માતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!