સાત વર્ષની દીકરીએ તેના પિતાની સારવાર દરમિયાન સતત બે કલાક સુધી કર્યું એવું કે,આ જોઇને કદાચ તમારી પણ આંખો ભરાઈ જશે

Published on: 5:01 pm, Wed, 1 September 21

આપણે એવા ઘણા બધા બનાવો વિષે જોતા જ હોઈએ છીએ જેને જોતાની સાથે જ કદાચ આપણને પણ તેનું મોટું દુઃખ લાગી જતું હોય છે. જે વખતે કોરોનાવાયરસ આવ્યો એ વખતે પણ લગભગ મોટા ભાગની બધી જ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી.

એવામાં ઘણીવાર તો સોશિયલ મીડિયા પર ઘણી બધી બેદરકારી ની વાતો આપણે સાંભળી જ હશે.હાલમાં જ એક એવો બનાવ જોવા મળ્યો છે અને તે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

અહીંયા એક હોસ્પિટલમાં વ્યક્તિની સારવાર ચાલી રહી હતી અને એવામાં ત્યાં તે વ્યક્તિને બોટલ ચડાવી હતી. આ બોટલ ચડાવી તો હતી પણ તેને લગાડવાનું સ્ટેન્ડ પણ ન હતું.

જેથી તેમની દીકરી સતત બે કલાક સુધી આ બોટલ પકડીને ઊભી રહી હતી.આ દીકરીને તેના પિતા પ્રત્યેનો પ્રેમ જોઈને બધા જ લોકોની આંખો ભીની થઈ ગઈ અને ગર્વ અનુભવે છે.

આ બનાવ ઓરંગાબાદ ની ઘાટી ની એક હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. નાનકડી બાળકી સાત વર્ષની છે અને જેમાં બાળકી તેના પિતા સાથે હોસ્પિટલમાં આવી હતી અને અહીં આવીને બોટલ ચડાવી હતી.તેમને આ બોટલ ચડાવી તેને લગાડવાનું સ્ટેન્ડ ન હતું.

જેથી આ દીકરી સતત બે કલાક સુધી ઊભી રહીને તેમને બોટલ પકડી રહી છે. આ બનાવ મે મહિનાનો છે અને એક વ્યક્તિને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સુવિધા ન મળવાથી દીકરી પિતાની બોટલ પકડીને ઊભી રહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!