લગ્નમાં આ વ્યક્તિએ કર્યો એવો નાગીન ડાન્સ કે – વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો

91

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ડાન્સના ઘણા વિડીયો જોયા હશે પરંતુ આ વીડિયો જોઈને તમે પણ હસીને ગોટો વળી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ દારૂ પીને લગ્નમાં નાગીન ડાંસ કરી રહ્યો છે. જે વ્યક્તિ નાગીન ડાંસ કરી રહ્યો છે તે એટલો નશામાં છે કે એક છોકરો તેને પકડી રહ્યો છે.

તેમ છતાં પણ તે નાગીન ડાન્સ કરવાનું બંધ કરતો નથી. અને સતત નાગીન ડાન્સ કરતો રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નાગીન ડાંસ કરી રહેલો વ્યક્તિએ આટલો અને શું કર્યો છે કે તે ભાન ભૂલીને મનફાવે તેમ ડાન્સ કરી રહ્યો છે

. આપણા દેશના મોટાભાગના લગ્નમાં ડાન્સ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે લોકો વીડિયોમાં નત નવી કોમેન્ટ મારી રહ્યા છે અને ઘણા લોકો તો વિડીયો અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!