આપણે સૌ જાણીએ જ છીએ કે માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલ હંમેશા પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવાય છે.
માં મોગલ એ અત્યાર સુધીમાં લાખો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી છે અને તેમના દુઃખ દૂર કર્યા છે. આપણે સોશિયલ મીડિયા પર માં મોગલના પરચા વિશે સાંભળતા જઈશું. ત્યારે આજે આપણે કબરાઉમાં બેઠેલી માં મોગલના પરચા વિશે વાત કરવાના છીએ.
વાત કરીએ તો એક મહિલા પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચી હતી. અહીં મહિલાએ માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા.
ત્યારે મણીધર બાપુએ મહિલાને પૂછ્યું કે તમારે શેની માનતા હતી. ત્યારે મહિલાએ જણાવ્યું કે, તેમનું એક કામ હતું તે અશક્ય લાગતું હતું. આખું પરિવાર માની ગયું હતું કે હવે આ કામ નહીં થાય. આ દરમિયાન માં મોગલ પર આસ્થા રાખી અને માં મોગલની માનતા માની હતી.
પછી 24 જ કલાકમાં અમારું અશક્ય લાગતું કામ પૂર્ણ થઈ ગયું હતું. એટલે પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પછી મણીધર બાપુએ મહિલા અને આશીર્વાદ આપ્યા અને તેમને કહ્યું કે માં મોગલ એ તમારી માનતા 100 ગણી સ્વીકારી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment