અયોધ્યામાં બની રહેલા પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા જ રામલલાના સેવકો અને પુજારીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પૂજારી અને અહીં સેવાદારોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષમાં બીજી વખત તેમના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. આપેલા મે 2023માં મંદિરના મુખ્ય પુજારી અને ચાર સહાયકો ઉપરાંત અન્ય સેવાદારોના વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો.
ત્યારે હાલમાં ફરી એક વખત તેમના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે, વેતન 25,000 થી વધારીને 32 હજાર કરવામાં આવ્યું છે. વેતનમાં વધારો થતા જ પૂજારી અને સેવકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હાલમાં તો અયોધ્યામાં જોરશોરથી તૈયારી ચાલી રહે છે. દેશના અલગ અલગ ખૂણામાંથી કેટલીક કિંમતીઓ અયોધ્યા આવી રહી છે. જ્યારે દેશના અલગ અલગ ખૂણામાંથી લોકો અયોધ્યા આવવા માટે રવાના થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment