ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે લગ્નને લઈને આપી આ મોટી છૂટ છાટ, જાણો આજના મોટા સમાચાર

508

રાજની રૂપાણી સરકારે 200 લોકોને હાજર રહેવા ની છુટ આપી હતી એ વખતે કહેવામાં આવ્યું હતું કે, લગ્ન ઉત્સવ ધામધૂમથી નહીં કરી શકાય પણ 200 લોકો ની મર્યાદામાં રહીને લગ્નમાં લગ્ન ગીત, સંગીત સંધ્યા જેવા કોઈ કાર્યક્રમ કરી શકાય કે નહીં એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હતી. રાજ્ય સરકાર દ્વારા લગ્નને લઈને SOP બહાર પાડવામાં આવી છે. એ ગુજરાતી અવાર પ્રમાણે ,SOPમાં જણાવવામાં આવ્યું છે.

કે કોરોના માર્ગદર્શિકા નો અમલ કરીને લગ્નમાં લગ્ન ગીત અને સંગીત સંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. રાજ્ય સરકારની આ મહત્વની જાહેરાત લગ્ન કરવા માગતા લોકો માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય છે અને સંગીત સંધ્યા, લગ્ન ગીત અને અનેક કાર્યક્રમ પર નરબતા કલાકારો માટે ખૂબ જ મોટા સમાચાર છે.

અને આ નિર્ણયના કારણે તેમને રોજગારી માં કોઈ વાંધો આવશે નહીં. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફરજિયાત પણે 6 ફૂટ નું ફિઝિકલ અંતર રાખવું પડશે.

અને માસ્ક પહેરવો પડશે.થર્મલ સ્કીનિંગ, ઓકસીમીટર અને સેનેટાઈઝર ની સુવિધા રાખવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!