બાજરાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, રાજ્યની આ માર્કેટયાર્ડમાં બાજરાના પહોંચ્યા મહત્તમ સપાટીએ…

Published on: 10:18 am, Fri, 29 April 22

આ વર્ષે ખેડૂતોને માર્કેટયાર્ડમાં મોટેભાગના પાકની કિંમત ખૂબ જ સારી મળી રહી છે. ત્યારે અમરેલીના સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. નીચે આપેલા બાજરાના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે.

અમરેલી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં બજારનો ભાવ 2700 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2450 રૂપિયા નોંધાયો છે. આણંદ ઉમરેઠ માર્કેટયાર્ડમાં બજારનો ભાવ 2200 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2190 રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડમાં બજારનો ભાવ 2000 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 1900 રૂપિયા નોંધાયો છે.

પાલનપુર બનાસકાંઠા માર્કેટયાર્ડમાં બજારનો ભાવ 2185 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2042 રૂપિયા નોંધાયો છે. દહેગામ ગાંધીનગર માર્કેટયાર્ડમાં બજારનો ભાવ 2535 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2455 રૂપિયા નોંધાયો છે.

મહેસાણા વિસનગર માર્કેટયાર્ડમાં બજારનો ભાવ 2395 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2272 રૂપિયા નોંધાયો છે. સાબરકાંઠા ધનસુરા માર્કેટયાર્ડમાં બજારનો ભાવ 2680 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2415 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ જસદણ માર્કેટયાર્ડમાં બજારનો ભાવ 2575 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2250 રૂપિયા નોંધાયો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં બજારનો ભાવ 1750 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 1500 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાજરાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, રાજ્યની આ માર્કેટયાર્ડમાં બાજરાના પહોંચ્યા મહત્તમ સપાટીએ…"

Leave a comment

Your email address will not be published.


*