કપાસના ભાવમાં તેજી યથાવત રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર, જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના કપાસના ભાવ…

Published on: 5:43 pm, Sat, 19 March 22

આપણે બધા જાણીએ છીએ કે ગયા વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોનો પાક બગડી ગયો હતો. પરંતુ આ કારણોસર ખેડૂતોને માર્કેટયાર્ડમાં પાકનો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે. ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. આ વર્ષે કપાસના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. કપાસના ભાવની વાત કરીએ તો બે થી ત્રણ દિવસ પહેલાં કપાસનો ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યો હતો હજુ પણ તે ભાવ યથાવત્ હોવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આપણે બધા જાણીએ છીએ કે ગયા વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોનો પાક બગડી ગયો હતો. પરંતુ આ કારણોસર ખેડૂતોને માર્કેટયાર્ડમાં પાકનો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે. ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. આ વર્ષે કપાસના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે.

કપાસના ભાવની વાત કરીએ તો બે થી ત્રણ દિવસ પહેલાં કપાસનો ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યો હતો. થોડાક દિવસ પહેલા બોટાદ માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2270 રૂપિયા નોંધાયો હતો. બોટાદ માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1700 રૂપિયા નોંધાયો હતો. રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2200 રૂપિયા નોંધાયો હતો. રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1500 રૂપિયા નોંધાયો હતો.

મહુવા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2046 રૂપિયા નોંધાયો હતો. મહુવા માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1500 રૂપિયા નોંધાયો હતો. અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2200 રૂપિયા નોંધાયો હતો. અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1400 રૂપિયા નોંધાયો હતો.

જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2215 રૂપિયા નોંધાયો હતો. જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1770 રૂપિયા નોંધાયો હતો. કાલાવડ માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2151 રૂપિયા નોંધાયો હતો. કાલાવડ માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1950 રૂપિયા નોંધાયો હતો.

ભાવનગર માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2183 રૂપિયા નોંધાયો હતો. ભાવનગર માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1400 રૂપિયા નોંધાયો હતો. જેતપુર માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2271 રૂપિયા નોંધાયો હતો. જેતપુર માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1651 રૂપિયા નોંધાયો હતો.

મોરબી માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2057 રૂપિયા નોંધાયો હતો. મોરબી માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1601 રૂપિયા નોંધાયો હતો. રાજુલા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2100 રૂપિયા નોંધાયો હતો. રાજુલા માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1000 રૂપિયા નોંધાયો હતો. બગસરા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2210 રૂપિયા નોંધાયો હતો. બગસરા માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ 1500 રૂપિયા નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કપાસના ભાવમાં તેજી યથાવત રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર, જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના કપાસના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*