છે ને બાકી દેશી ગજબ જુગાડ..! 7 સીટર કારને બોલેરો પીકઅપ ટેમ્પામાં એવી રીતે ચડાવી કે મગજ કામ કરતું બંધ થઈ જશે… વીડિયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…

Published on: 7:42 pm, Sat, 18 March 23

મિત્રો જુગારનું નામ આવે એટલે ભારત દેશનું નામ પહેલું જ હોય છે. આપણા દેશના લોકો ગમે તેવા મુશ્કેલી ભર્યા કામને દેશી જુગાડથી ખૂબ જ સરળ બનાવી દેતા હોય છે. અમુક વખત તો ઘણા લોકો એવા દેશી જુગાડ કરતા હોય છે કે જે જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. આવા દેશી જુગાડના ઘણા અવારનવાર વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકોના હોંશ ઉડી ગયા છે. મિત્રો જ્યારે કોઈ પણ કાર ખરાબ થાય ત્યારે તેને મોટા વાહનમાં ચડાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હોય છે.

પરંતુ હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે આશ્ચર્ય ચકી તથા જશો. જેમાં તમે જોઈ શકો છો કે ખરાબ થયેલી કારને તેના કરતાં નાના વાહનમાં ચડાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બોલેરો પીકઅપ ટેમ્પાની પાછળ એક 7 સ્વેટર કાર ચડાવવામાં આવી છે.

જેમાં અડધી કાર પીકઅપ ટેમ્પાની અંદર અને અડધી કાર ટેમ્પાની બહાર જોવા મળી રહે છે. આવી જોખમી સવારી લઈને પીકઅપ ચાલક રસ્તા પર ખૂબ જ ઝડપથી જતો જોવા મળી રહ્યો છે. રસ્તા પર આવા અનોખા દ્રશ્યો જોઈને એક બાઈક ચાલે. પોતાના મોબાઈલના કેમેરામાં આ દ્રશ્યો કર્યા હતા.

ત્યાર પછી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર rajpam14 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 74 હજારની પણ વધારે લોકોએ જોયો છે.

 

View this post on Instagram

 

A post shared by Rajesh Pamecha (@rajpam14)

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ રીતની જોખમી સવારી ન કરવી જોઈએ. આવી જોખમી સવારીના કારણે જ અકસ્માતની ઘટનાઓ બને છે. જ્યારે ઘણા લોકો આ દેશી જુગાડનાર ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છે ને બાકી દેશી ગજબ જુગાડ..! 7 સીટર કારને બોલેરો પીકઅપ ટેમ્પામાં એવી રીતે ચડાવી કે મગજ કામ કરતું બંધ થઈ જશે… વીડિયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…"

Leave a comment

Your email address will not be published.


*