છેને બાકી ગજબ! આ વ્યક્તિનો આ અનોખો ટેલેન્ટ જોઈ દરેક વ્યક્તિઓ કરી રહ્યાં છે વખાણ – જુઓ વિડિયો

Published on: 6:00 pm, Fri, 11 March 22

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. જેમાંથી કેટલાક વિડીયો જોઈને તમે ઈમોશનલ થઈ જતા ઓછો અથવા તો કેટલાક વિડીયો જોઈને તમને હસવું આવી જતું હોય છે. જ્યારે અમુક એવા પણ વિડીયો જોયા છે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો.

ત્યારે હાલમાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે આ વ્યક્તિના વખાણ કરતા થાકતો નહીં. વાયરલ થઇ રહેલી આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એ જ વ્યક્તિ કેવી રીતે બાસ્કેટબોલ રમવા માટે બાસ્કેટ બનાવ્યું છે.

આ વ્યક્તિએ જબરદસ્ત જુગાડથી ચારેબાજુ ફરતું બાસ્કેટ બનાવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ બાસ્કેટની ફેરવે છે અને ત્યારબાદ ત્યાંથી ભાગ્યો અને ત્યાંથી બોલને બાસ્કેટ તરફ કેવી રીતે ફેંક્યો કે સીધો બોલ ફરતા બાસ્કેટમાં જઈને પડ્યો.

આ અદભૂત ટેલેન્ટ જોઈને તમામ લોકો ચોંકી ગયા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને ભલભલા લોકો ચોંકી ગયા છે.

ઉપરાંત કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઉપરાંત ઘણા લોકો તો આ વ્યક્તિના વખાણ કરતા થાકતા નથી. ઘણા લોકો વિચારમાં પડી ગયા છે કે આવું કેવી રીતે બની શકે. કે આ વ્યક્તિએ ફરતા બાસ્કેટમાં એક જ ઝટકામાં બોલ નાખી દીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "છેને બાકી ગજબ! આ વ્યક્તિનો આ અનોખો ટેલેન્ટ જોઈ દરેક વ્યક્તિઓ કરી રહ્યાં છે વખાણ – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*