ઘણા લોકો ફિલ્મોના શોખીન હોય છે. તેમાં પણ એક્શન ફિલ્મ જોવાનો કોને ન ગમે.મોટેભાગે લોકો બોલીવુડ અને સાઉથ ફિલ્મો જોવા માટે પ્રેરાયેલા હોય છે અને તેના શોખીન હોય છે. કારણ કે તેમાં મોટેભાગના કલાકારો એકશન સીન કરતા જોવા મળે છે.ઘણીવાર તો એવા અભિનેતા આખી બાઈક ઊંચકી અને મારતો હોય છે, ત્યારે કંઈક રીયલ લાઈફમાં આવો એક્શન મેન હાલ સોશિયલ મીડિયા દ્વારા નજરે પડ્યો.
હાલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક રીયલ લાઈફ નો આવો એક્શન કરતો મેન કે જેનો વિડીયો વાયરલ થતો નજરે પડ્યો છે. ફિલ્મોમાં તો કેમેરાની અને તકલીફની કરામત હોય છે, ત્યારે આ રીયલ લાઈફનો વિડીયો જેમાં તમે જોશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો ત્યારે વાત જાણે એમ છે કે એક બસ ઊભી છે અને તેની ઉપર સમાન ચડાવવા માટે એક અસીડી મૂકવામાં આવી છે.
ત્યાં એક ભાઈ ઉભો છે અને તેના માથા ઉપર એક ભારે ભરખમ બાઈક મુકવામાં આવી. આ ઉપરાંત આ બાઈકને બસ ઉપર ચઢાવવાની છે તેથી તેઓ એ બાઈક લઈને સીડી પર ચડતા નજરે પડ્યા ત્યારે એક હાથથી એ વ્યક્તિ બાઈક પકડી રહ્યો છે અને બીજા હાથે સીડી ને પકડીને ઉપર ચડી રહ્યો છે, ત્યારે તમે એ વીડિયોને ધ્યાનથી જોશો તો તમે પણ દંગ થઈ જશો.
કારણ કે આવું ફિલ્મોમાં જ્યારે અભિનેતાઓ આવી રીતે બાઈક ઊંચકીને વિલનને મારતા હોય છે, ત્યારે એવું માત્ર કેમેરાની કે તકલીફની કરામત હોય છે. પરંતુ અહીં કંઈક રીયલ લાઇફમાં એક રીયલ મેલ એક બાઈક ઊંચકીને સીડી પર ચડતો જોવા મળ્યો. આ યુવક બસની ઉપર પણ બે લોકો ઊભા છે તે રીતે એક વ્યક્તિ સીડી ઉપર ચડી જાય છે.
અને બંને લોકો બાઈક ઉઠાવી લે છે. એટલું જ નહીં પરંતુ આટલું ભારે વાહન કે જે આ રીતે ઊંચકીને બસની ઉપર ચડાવી રહ્યા છે ત્યારે આવું તો માત્ર ફિલ્મમાં તકલીફની કરામત રીતે જોવા મળી હોય છે. પરંતુ અહીં તો આ વિડીયો વાયરલ થતો નજરે પડ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લોકો મહેનત કરીને પોતાના પરિવારનો પેટનો ખાડો પૂરવા માટે કાળી મજૂરી કરતા નજરે પડે છે.
लोगों को अपना परिश्रम संघर्ष लगता है और दूसरों का तमाशा।
~ सत्यव्रत रजक pic.twitter.com/ty8ibiuA3R
— उम्दा_पंक्तियां (@umda_panktiyan) July 29, 2022
એવા માણસ વ્યક્તિના માથા પર બાઈક ઉપાડીને બસની છત પર બેસાડતો આ વિડિયો કે જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયેલો નજરે પડ્યો છે, ત્યારે આ વીડિયોને ટ્વીટર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ટ્વીટર પર @umda_panktiyan નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. એવામાં ઘણા લોકોએ પ્રતિભાવો આપ્યા, તો ઘણા લોકોએ તો શેર કર્યા ત્યારે તમે પણ એ વીડિયો જોવાનો ચૂકશો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment