સસલું બિલાડી સાથે કર્યું હતું મસ્તી, પછી થયું એવું કે – જુઓ વિડિયો

66

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. સોશિયલ મીડિયામાં પ્રાણીઓની અમુક એવી હરકત ના વિડીયો વાયરલ થાય છે.

જેને જોઈને તમે પણ હસીને ગોટો વળી જશો. આ વીડિયોમાં એક બિલાડી અને એક સસલું મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

અને ઘણા લોકો આ વિડીયો અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સસલુ અને બિલાડી મસ્તી કરી રહ્યા છે. સસલાને બિલાડી સાથે મજા આવી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડીની સાથે ચાલવા માટે સસલું બિલાડી નીચે ઘૂસી જાય છે.  અને બિલાડી જ્યાં જાય ત્યાં સસલું તેની સાથે જાય છે. તે દરમિયાન બિલાડી પણ થોડી અસ્વસ્વ થઈ જાય છે.

બિલાડી અને સસલાની આ મસ્તી નો વિડીયો પાછળ ચાલી રહેલા એક વ્યક્તિએ પોતાના કેમેરામાં ઉતારી લીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો વિડીયો અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!