કોરોના મહામારી ને લઈને કરેલી પરબધામ ના આ સંત ની ભવિષ્યવાણી આખરે સાચી જ પડી, જાણો શું કરી હતી ભવિષ્યવાણી ?

144

પરબધામનાં મહંત એવા કરસનદાસ મહારાજે કોરોના વિશે ખૂબ મોટી આગાહી કરી છે. ચીન થી શરૂ થયેલ કોરોનાવાયરસ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં લાખો લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકોના પોતાના પરિવાર લોકોનો જીવ પણ ગયો છે.

ઘણા બધા લોકો હાલ આ વાઈરસના સંક્રમણ માં આવી ગયા છે અને ઘણા લોકો આ વાયરસના સંક્રમણની સાજા પણ થઇ ગયા છે.2020 માં કહેવાય છે કે એક વીડિયો વાયરલ થયો હતો અને પરબધામ ના મહંત એવા કરસનદાસ મહારાજ નો આ વિડીયો બહુ ચોંકાવનારો હતો.

આ વીડિયોમાં હાલમાં ચાલી રહેલ મહામારી કોરોના નો હતો. કરસનદાસ મહારાજા કોરોનાવાયરસ ને લઈને ભવિષ્યવાણી કરી હતી. મિત્રો એવું કહેવાય છે.

કે કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મહંત કરશનદાસ મહારાજે કહ્યું હતું કે હવે માણસ પાસે ઝાઝો સમય નથી અને કહ્યું હતું કે 2020 માં એક એવો વાયરસ આવશે જેનાથી 48 કલાકમાં કરોડો લોકોના મોત થશે.

આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલા ખાલી લીમડાનું ઝાડ હતું અને ત્યાં એક જુનુ પુરાણું ત્રિશૂળ હતું. માણસ જ્યારે અહીં ફરકતી પણ ન હતી અને ત્યાં બે ધર્મશાળા હતી પણ ભેકાર સતાવતો હતો.

જ્યારે દુકાળ પડ્યો ત્યારે લોકો સૌરાષ્ટ્ર તરફ ચાલવા લાગ્યા ત્યારે દેવી દાસ મહારાજ લોકોની સેવા કરી અને દેવીદાસ મહારાજા ત્યાં લીમડાની નીચે જઈને ધર્મશાળા સાફ કરીને.

ત્યાં સેવા યજ્ઞનો ચાલ્યા અને અહી ભૂખ્યા તરસ્યા ને રોટલો મળી રહેતો હતો અને આજે એ સેવાયજ્ઞ પરબધામનાં મહંત કરશનદાસ ચલાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!