ખનીજ તેલનું ઉત્પાદન કરતા દેશો OPFC એ તેલ ઉત્પાદન પર નિયત્રંણ માં ઢીલ મુકવાની ભારતની અપીલ ફગાવી દીધી છે અને આ પછી પણ ફૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી એક વખત વધારો થઈ ગયો છે. સાઉદી અરેબિયાએ ભારતના સલાહ આપી છે કે જ્યારે ફૂડ ઓઈલ ના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો તે સમયે ખરીદેલા ફૂડ તેલનો ઉપયોગ કરી શકે છે.
એક તરફ ઓપેલ દેશો હાલ નિયંત્રણમાં ઢીલ આપવા તૈયાર નથી તો બીજી તરફ OPEC પ્લસ તરીકે ઓળખાતા તેલ ઉત્પાદક દેશો ફૂડ ઓઈલ નું ઉત્પાદન વધારવા માટે સહેમત છે,તેમનું માનવું છે કે માંગમાં સુધારો આવવાની રાહ જોવી જોઈએ.આ પૂર્વ પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને ઓપેક દેશોને ફૂડ ઓઈલમાં ભાવમાં સ્થિરતા લાવવા માટે ઉત્પાદન પર લગાવવામાં આવેલા.
નિયંત્રણો ઓછા કરવાની અપીલ કરી હતી.OPEC દેશોના સંમેલન માં ભારતના આગ્રહ અંગે જ્યારે સાઉદીના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલાઝીઝ બિન સલમાનને પૂછવામાં આવ્યું તો તેમને ભારતને સલાહ આપી કે ગયા વર્ષે ઓછી કિંમતમાં ખરીદવામાં આવેલા ફૂડ ઓઇલના ભંડાર માંથી થોડાક ભાગનો ઉપયોગ કરવો જોઈએ.
અહી ઉલ્લેખનિય છે કે ભારત જ્યારે ફૂડ ના ભાવ માત્ર 19 ડોલર પ્રતિ બેરલ હતા ત્યારે ભારતે 67 લાખ બેરલ ફૂડ ઓઈલ ની ખરીદી કરી હતી,ભારતે આવું તેના સ્ટેટેજીક ભંડારોને ભરવા માટે ખરીદી કરી હતી, પેટ્રોલિયમ મંત્રીએ પણ આ માહિતી સંસદમાં એક લેખિત જવાબમાં આપી હતી.
ઓપેક પ્લસ તેલનો પુરવઠો વધારવાની સંમતિ આપ્યા બાદ ફૂડમાં મજબૂત વિકાસ થયો છે અને આ તેજી ચાલુ રહી શકે છે.કારણ કે વિશ્વની અર્થવ્યવસ્થા માં પુનઃ પ્રાપ્તિ thi ઓઇલના વપરાશની માંગમાં વધારો થવાની સંભાવના છે. ગુરુવારે ઓપેક અને તેના સાથીઓ,ઓપેક પ્લસ ની મીટીંગ માં.
ઓપેક ના વડા સાઉદી અરેબિયાએ દરરોજ 1 મિલિયન બેરલ કાપવાનું ચાલુ રાખ્યું,જયારે રશિયા અને કજાકિસ્તાન થોડો વધારો કરવાનું પંસદ કર્યું.ગુપ્તાએ જણાવ્યુ હતું કે બ્રેન્ટ ની કિંમત ટૂંક સમયમાં બેરલ દીઠ 70 ડોલર થઈ શકે છે જયારે ડબલ્યુઆઇટી 67 ડોલર પ્રતિ બેરલ ની સપાટી જોવા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment