રાજ્યની આ માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી – જાણો જુદી જુદી માર્કેટયાર્ડના ભાવ…

Published on: 10:32 am, Sat, 2 April 22

આ વર્ષે ખેડૂતોને માર્કેટયાર્ડમાં મોટાભાગની પાકની કિંમત સારી મળી રહી છે. ખાસ કરીને આ વખતે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. આ કારણોસર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વર્ષે મોટા ભાગની માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા હતા.

ત્યારે બનાસકાંઠાની થરા માર્કેટયાર્ડમાં બાજરાનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. બાજરાનો ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યો છે. બનાસકાંઠાની થરા માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2480 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2407 રૂપિયા અને બાજરાનો ન્યુનત્તમ ભાવ 2335 રૂપિયા નોંધાયો છે.

આણંદ (ઉમરેઠ) માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2480 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2407 રૂપિયા અને બાજરાનો ન્યુનત્તમ ભાવ 2335 રૂપિયા નોંધાયો છે. પાલનપુર (બનાસકાંઠા) માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2480 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2407 રૂપિયા અને બાજરાનો ન્યુનત્તમ ભાવ 2335 રૂપિયા નોંધાયો છે.

ડીસા માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2480 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2407 રૂપિયા અને બાજરાનો ન્યુનત્તમ ભાવ 2335 રૂપિયા નોંધાયો છે. ભરૂચ (જંબુસર) માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2480 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2407 રૂપિયા અને બાજરાનો ન્યુનત્તમ ભાવ 2335 રૂપિયા નોંધાયો છે.

પોરબંદર માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2480 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2407 રૂપિયા અને બાજરાનો ન્યુનત્તમ ભાવ 2335 રૂપિયા નોંધાયો છે. વડગામ માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2480 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2407 રૂપિયા અને બાજરાનો ન્યુનત્તમ ભાવ 2335 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી – જાણો જુદી જુદી માર્કેટયાર્ડના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*