રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક નો ભાવ.

રાજ્યમાં રાજકોટમાં APMC માં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ ગઈકાલે કપાસના મહત્તમ ભાવ 8025 રૂપિયા અને સરેરાશ ભાવ 7440 રૂપિયા નોંધાયો હતો. આ ઉપરાંત બોટાદમાં કપાસના મહત્તમ ભાવ 6900 રૂપિયા અને સરેરાશ ભાવ 6575 રૂપિયા નોંધાયો હતો. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 7790 રૂપિયા અને સરેરાશ ભાવ 7425 રૂપિયા નોંધાયો હતો.

ગઈકાલે મગફળીનો મહત્તમ ભાવ રાજકોટમાં નોંધાયો હતો. રાજકોટ (જસદણ)માં મગફળી નો મહત્તમ ભાવ 6675 રૂપિયા અને સરેરાશ ભાવ 6400 રૂપિયા નોંધાયો હતો. બાબરા મગફળીનો મહત્તમ ભાવ 5655 રૂપિયા અને સરેરાશ ભાવ 5225 રૂપિયા નોંધાયો હતો. જૂનાગઢ(માંગરોળ)માં મગફળી નો મહત્તમ ભાવ 6225 રૂપિયા અને સરેરાશ ભાવ 6215 રૂપિયા નોંધાયો હતો.

ઘઉંનો મહત્તમ ભાવ જંબુસર(ભરૂચ)માં નોંધાયો હતો. જંબુસરમાં ઘઉં નો મહત્તમ ભાવ 2200 રૂપિયા અને સરેરાશ ભાવ 2100 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 1840 રૂપિયા અને સરેરાશ ભાવ 1765 રૂપિયા નોંધાયો હતો. પાલનપુરમાં ઘઉં નો મહત્તમ ભાવ 2000 રૂપિયા અને સરેરાશ ભાવ 1825 રૂપિયા નોંધાયો હતો.

બાજરાનો મહત્તમ ભાવ ભાવનગરમાં નોંધાયો હતો. ભાવનગરમાં બાજરાનો મહત્તમ ભાવ 2000 રૂપિયા અને સરેરાશ ભાવ 1625 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1375 રૂપિયા અને સરેરાશ ભાવ 1350 રૂપિયા નોંધાયો હતો. મહેસાણામાં બાજરાનો મહત્તમ ભાવ 1450 રૂપિયા અને સરેરાશ ભાવ 1277 રૂપિયા નોંધાયો હતો.

જુવાર નો મહત્તમ ભાવ પાટણ(સિધ્ધપુર) માં નોંધાયો હતો. પાટણમાં જુવાર નો મહત્તમ ભાવ 4200 રૂપિયા અને સરેરાશ ભાવ 2612 રૂપિયા નોંધાયો હતો.

અમરેલીમાં જુવાર નો મહત્તમ ભાવ 2275 રૂપિયા અને સરેરાશ ભાવ 2280 રૂપિયા નોંધાયો હતો. બોટાદમાં જુવાર નો મહત્તમ ભાવ 2570 રૂપિયા અને સરેરાશ ભાવ 2520 રૂપિયા નોંધાયો હતો.

ચોખાનો મહત્તમ ભાવ દહેગામ (ગાંધીનગર) માં નોંધાયો હતો. ગાંધીનગરમાં ચોખાનો મહત્તમ ભાવ 1750 રૂપિયા અને સરેરાશ ભાવ 1677 રૂપિયા નોંધાયો હતો. સુરત (માંડવી) માં ચોખાનો મહત્તમ ભાવ 1450 રૂપિયા અને સરેરાશ ભાવ 1400 રૂપિયા નોંધાયો હતો. દાહોદમાં ચોખાનો મહત્તમ ભાવ 1340 રૂપિયા અને સરેરાશ ભાવ 1330 રૂપિયા નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*