રાજકોટ APMC માં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટી, ગઈકાલે રાજકોટમાં કપાસનો મહત્તમ ભાવ 8680 રૂપિયા નોંધાયો છે.
રાજકોટમાં કપાસનો મહત્તમ ભાવ 8680 રૂપિયા અને સરેરાશ ભાવ 7825 રૂપિયા નોંધાયો હતો. બોટાદમાં કપાસનું મહત્તમ ભાવ 7505 રૂપિયા અને સરેરાશ ભાવ 6730 રૂપિયા નોંધાયો હતો. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8245 રૂપિયા અને સરેરાશ ભાવ 7945 રૂપિયા નોંધાયો હતો.
રાજકોટ(ધોરાજી) માં મગફળીનો મહત્તમ ભાવ 6105 રૂપિયા અને સરેરાશ ભાવ 5805 રૂપિયા નોંધાયો હતો. ભાવનગરમાં મગફળીનો મહત્તમ ભાવ 6718 રૂપિયા અને સરેરાશ ભાવ 6165 રૂપિયા નોંધાયો હતો. મોરબીમાં મગફળીનો મહત્તમ ભાવ 6335 રૂપિયા અને સરેરાશ ભાવ 6150 રૂપિયા નોંધાયો હતો.
દહેગામ માં ચોખાનો મહત્તમ ભાવ 1800 રૂપિયા અને સરેરાશ ભાવ 1525 રૂપિયા નોંધાયો હતો. સુરત (માંડવી) માં ચોખાના મહત્તમ ભાવ 1450 રૂપિયા અને સરેરાશ ભાવ 1425 રૂપિયા નોંધાયો હતો. દાહોદમાં ચોખાનો મહત્તમ ભાવ 1340 રૂપિયા અને સરેરાશ ભાવ 1335 રૂપિયા નોંધાયો હતો.
અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2125 રૂપિયા અને સરેરાશ ભાવ 1775 રૂપિયા નોંધાયો હતો. બોટાદમાં ઘઉંનો મહત્તમ ભાવ 2025 રૂપિયા અને સરેરાશ ભાવ 1865 નોંધાયો હતો. રાજકોટમાં ઘઉંનો મહત્તમ ભાવ 2030 રૂપિયા અને સરેરાશ ભાવ 1850 રૂપિયા નોંધાયો હતો.
ભાવનગરમાં બાજરાનો મહત્તમ ભાવ 1665 રૂપિયા અને સરેરાશ ભાવ 1435 રૂપિયા નોંધાયો હતો. બોટાદમાં બાજરાનો મહત્તમ 1540 રૂપિયા અને સરેરાશ ભાવ 1455 નોંધાયો હતો. પંચમહાલમાં બાજરાનો મહત્તમ ભાવ 1420 રૂપિયા અને સરેરાશ ભાવ 1375 રૂપિયા નોંધાવ્યો હતો.
મહેસાણા(વિસનગર)માં જુવાર નો મહત્તમ ભાવ 4105 રૂપિયા અને સરેરાશ ભાવ 2552 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ 3075 રૂપિયા અને સરેરાશ ભાવ 2750 રૂપિયા નોંધાયો હતો. બોટાદમાં જુવાર નો મહત્તમ ભાવ 2450 રૂપિયા અને સરેરાશ ભાવ 2190 રૂપિયા નોંધાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment