સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાક નો ભાવ

63

ભાવનગર ની APMC માં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.ભાવનગરમાં કપાસનો મહત્તમ ભાવ 8350 રૂપિયા છે.ભાવનગરમાં કપાસનો સરેરાશ ભાવ 5550 રૂપિયા છે. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8195 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6500 રૂપિયા નોંધાયો છે.

અમદાવાદમાં કપાસનો મહત્તમ ભાવ 8005 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6250 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં મગફળીના મહત્તમ ભાવ 6000 રૂપિયા અને સરેરાશ ભાવ 4750 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં મગફળીનો મહત્તમ ભાવ 5125 રૂપિયા અને સરેરાશ ભાવ 4000 રૂપિયા નોંધાયો છે.બનાસકાંઠા મગફળીનો મહત્તમ ભાવ 5705 અને સરેરાશ ભાવ 5225 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 1975 રૂપિયા અને સરેરાશ ભાવ 1912 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2150 રૂપિયા અને સરેરાશ ભાવ 2125 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં ઘઉં નો મહત્તમ 2205 રૂપિયા અને સરેરાશ ભાવ 2075 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 1525 રૂપિયા અને સરેરાશ ભાવ 1525 રૂપિયા છે. ભાવનગરમાં બાજરાનો મહત્તમ ભાવ 2195 રૂપિયા અને સરેરાશ ભાવ 1815 રૂપિયા છે. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1625 રૂપિયા અને સરેરાશ ભાવ 1450 રૂપિયા નોંધાયો છે.

જામનગરમાં જુવાર નો મહત્તમ ભાવ 1570 રૂપિયા અને સરેરાશ ભાવ 1485 રૂપિયા છે. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ 3005 રૂપિયા અને સરેરાશ ભાવ 2750 રૂપિયા છે.જંબુસરમાં જુવાર નો મહત્તમ ભાવ 2000 રૂપિયા અને સરેરાશ ભાવ 1900 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!