અમરેલી ના બગસરા ની APMC માં કપાસ નો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.આ માર્કેટયાર્ડ માં કપાસ 9725 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.રાજકોટ માં કપાસનો મહત્તમ ભાવ 8900 રૂપિયા છે.રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 8500 રૂપિયા છે.
અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 9725 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 7512 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2355 રૂપિયા અને સરેરાશ ભાવ 2140 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2050 રૂપિયા અને સરેરાશ ભાવ 2025 રૂપિયા નોંધાયો છે.
પાટણ માં ઘઉં નો મહત્તમ 2170 રૂપિયા અને સરેરાશ ભાવ 2165 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 1985 રૂપિયા અને સરેરાશ ભાવ 1680 રૂપિયા છે.ખેડા માં બાજરાનો મહત્તમ ભાવ 1875 રૂપિયા અને સરેરાશ ભાવ 1812 રૂપિયા છે.
રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 2110 રૂપિયા અને સરેરાશ ભાવ 1850 રૂપિયા નોંધાયો છે.રાજકોટ જસદણ માં જુવાર નો મહત્તમ ભાવ 2400 રૂપિયા અને સરેરાશ ભાવ 2125 રૂપિયા છે.
રાજકોટ માં જુવાર નો મહત્તમ ભાવ 2905 રૂપિયા અને સરેરાશ ભાવ 2025 રૂપિયા છે.પાટણ માં જુવાર નો મહત્તમ ભાવ 3315 રૂપિયા અને સરેરાશ ભાવ 2657 રૂપિયા નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment