સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પહોંચ્યો 2100 રૂપિયાને પાર, જાણો કપાસનો બજાર ભાવ…

Published on: 4:03 pm, Thu, 27 January 22

કપાસના ભાવને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. અમરેલીમાં માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 2100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અહીં કપાસનો ભાવ 1151 રૂપિયાથી લઈને 2100 રૂપિયા સુધી પહોંચ્યો છે. જૂનાગઢની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી પહોંચ્યો છે.

બોટાદની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1211 રૂપિયાથી લઈને 2061 રૂપિયા સુધી પહોંચ્યો છે. જામજોધપુર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1680 રૂપિયાથી લઈને 2060 રૂપિયા સુધી પહોંચ્યો છે. બાબરાની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1581 રૂપિયાથી લઈને 2085 રૂપિયા સુધી પહોંચ્યો છે.

રાજકોટની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1515 રૂપિયાથી લઈને 2003 રૂપિયા સુધી પહોંચ્યો છે. સાવરકુંડલાની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1400 રૂપિયાથી લઈને 1980 રૂપિયા સુધી પહોંચ્યો છે.

ગોંડલની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1000 રૂપિયાથી લઈને 2071 રૂપિયા સુધી પહોંચ્યો છે. ભાવનગરની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1200 રૂપિયાથી લઈને 2023 રૂપિયા સુધી પહોંચ્યો છે. જેતપુરની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1436 રૂપિયાથી લઈને 2061 રૂપિયા સુધી પહોંચ્યો છે.

મોરબીની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1501 રૂપિયાથી લઈને 1981 રૂપિયા સુધી પહોંચ્યો છે. રાજુલાની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1250 રૂપિયાથી લઈને 2050 રૂપિયા સુધી પહોંચ્યો છે. હળવદની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1551 રૂપિયાથી લઈને 1958 રૂપિયા સુધી પહોંચ્યો છે.

વિસાવદરની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1463 રૂપિયાથી લઈને 2051 રૂપિયા સુધી પહોંચ્યો છે. બગસરાની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1400 રૂપિયાથી લઈને 2076 રૂપિયા સુધી પહોંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પહોંચ્યો 2100 રૂપિયાને પાર, જાણો કપાસનો બજાર ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*