સૌરાષ્ટ્રના જૂનાગઢની આ માર્કેટયાર્ડમાં કપાસ ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના આ ભાવ

Published on: 11:12 am, Sun, 20 December 20

જૂનાગઢ ની માણાવદર માર્કેટ યાર્ડમાં કપાસ ના ભાવ 5920 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ ની માણાવદર માર્કેટ યાર્ડ માં કપાસનો ભાવ ખુબજ સારો જોવા મળ્યો હતો.

જૂનાગઢની માણાવદર માર્કેટ યાર્ડમાં ઘઉં નો ભાવ 1450 થી 2000 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં 1125 થી 1710 રહ્યા હતા. મગફળી ના ભાવ ની વાત કરીએ તો જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડ માં 3000 થી 5755 રહા હતા.

બાજરાના ભાવ જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં 1000 થી 2335 રહા હતા.જુવાર ના ભાવ જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં 1100 થી 4705 રહા હતા.

દિવાળી બાદ વરસાદ અને કોરોના ના કારણે આ વર્ષે ખેડૂતોને ખેતરમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રના જૂનાગઢની આ માર્કેટયાર્ડમાં કપાસ ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના આ ભાવ"

Leave a comment

Your email address will not be published.


*